શોધખોળ કરો
Urfi Javed Photos: રિવીલિંગ ડ્રેસ પહેરી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર લગાવી આગ
1/8

બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કપડાના કારણે ચર્ચામાં રહે છે. તે પોતાના ડ્રેસને લઈને એક્સપેરિમેન્ટ કરતી રહે છે
2/8

ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ તેના વિચિત્ર ડ્રેસમાં તસવીરો શેર કરતી રહે છે. આ વખતે ફરી ઉર્ફીએ રિવીલિંગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.
Published at : 19 Feb 2022 02:16 PM (IST)
આગળ જુઓ





















