શોધખોળ કરો
Kho Gaye Hum Kahan Screening: રૂમર્ડ બોયફ્રેન્ડ સિદ્ધાંતને સપોર્ટ કરવા પહોંચી નવ્યા નંદા
Kho Gaye Hum Kahan Screening: અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે. જેનું સ્ક્રીનિંગ આજે મુંબઈમાં રાખવામાં આવ્યું હતું.

Kho Gaye Hum Kahan Screening
1/6

Kho Gaye Hum Kahan Screening: અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે. જેનું સ્ક્રીનિંગ આજે મુંબઈમાં રાખવામાં આવ્યું હતું.
2/6

અનન્યા પાંડે ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે રોમાન્સ કરતી જોવા મળશે. જે 26 ડિસેમ્બરે Netflix પર સ્ટ્રીમ થશે.
3/6

રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનન્યા અને સિદ્ધાંત પોતાના કોસ્ટાર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
4/6

અનન્યા પાંડે તેની ફિલ્મની સ્ક્રીનિંગમાં શાનદાર લાગી રહી હતી. તેણે ક્રોપ ટોપ સાથે બ્લુ ડેનિમ પહેર્યું હતું.
5/6

ફિલ્મના સ્ક્રિનિંગ સમયે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદીને સપોર્ટ કરવા પહોંચી હતી
6/6

આ સિવાય અભિનેત્રી જન્નત ઝુબૈરે પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. જે આ દરમિયાન એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અભિનેતા નિખિલ દ્વિવેદી પણ 'ખો ગયે હમ કહાં'ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.
Published at : 18 Dec 2023 12:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
