શોધખોળ કરો
Yamini Malhotra Photo: વ્હાઈટ સાડી અને ડીપનેક રેડ બ્લાઉઝમાં ગોર્જિયસ લાગી યામિની મલ્હોત્રા
Yamini Malhotra Photo: યામિની મલ્હોત્રા એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
યામિની મલ્હોત્રા
1/7

તમને જણાવી દઈએ કે, યામિની મલ્હોત્રા બીગ બોસ 18થી ચર્ચામાં આવી હતી, જેમાં તેણે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો.
2/7

યામિની મલ્હોત્રા હિટ ટેલિવિઝન શો "ગુમ હૈ કિસીકે પ્યાર મેં" માં શિવાની ચવ્હાણની ભૂમિકા માટે જાણીતી છે. જોકે, તેણીએ આ શો છોડી દીધો.
Published at : 28 Sep 2025 10:40 AM (IST)
આગળ જુઓ





















