શોધખોળ કરો
Dhanashree Verma PHOTO: યુઝવેન્દ્ર ચહલની ધનશ્રીનો માલદીવમાં જોવા મળ્યો કુલ અંદાજ
Dhanashree Verma PHOTO: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.

ધનશ્રી વર્મા
1/7

Dhanashree Verma PHOTO: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.
2/7

તાજેતરમાં ધનશ્રીએ શાર્દુલ ઠાકુરના લગ્ન માં હાજરી આપી હતી, જ્યારે તેના એક દિવસ પહેલા તેણે બિકીનીમાં તસવીરો શેર કરી હતી.
3/7

યુઝવેન્દ્ર ચહલ 17 માર્ચે ઑસ્ટ્રેલિયા સામેની વન ડે ઇન્ટરનેશનલ (ODI) પહેલા ક્રિકેટમાંથી બ્રેક માણી રહ્યો છે.
4/7

વેકેશન માણવા ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર માલદીવમાં ગયા હતા
5/7

ત્રણ વર્ષમાં આ દંપતીની બીજી મુલાકાત છે. સુંદર લોકેશનની વચ્ચે ધનશ્રી અને ચહલે ખૂબ એન્જોય કર્યું.
6/7

ધનશ્રી તેના ડાન્સની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
7/7

ધનશ્રીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં માલદીવમાં કુલ અંદાજમાં જોવા મળી.
Published at : 05 Mar 2023 11:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
અમદાવાદ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
