શોધખોળ કરો
Zareen Khan PHOTO: ઝરીન ખાન કેમેરા સામે આપ્યા કિલર પોઝ, જુઓ તસવીરો
Zareen Khan PHOTO: ઝરીન ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ છે. તે ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે.
ઝરીન ખાન
1/6

ઝરીન ખાનનો ચહેરો કેટરિના કૈફ સાથે મળતો આવે છે. જેના કારણે તેને ઘણીવાર ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો છે.
2/6

હેટ સ્ટોરી 3 થી જ ઝરીન ખાનનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. વીર ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી.
Published at : 06 Mar 2025 07:16 PM (IST)
આગળ જુઓ





















