શોધખોળ કરો

પતિને છૂટાછેડા આપ્યાના એક દિવસ પછી જ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી, બેબી બમ્પ જોઈને ફેન્સ ચોંક્યા

Rapper Cardi B Announces Pregnancy: અમેરિકાની પ્રખ્યાત રેપર કાર્ડી બીએ સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

વાસ્તવમાં, રેપર કાર્ડી બી ખૂબ જ જલ્દી માતા બનવાની છે. તેણે પોતે જ કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને આ જાણકારી આપી છે. એક બાજુ જ્યાં આ સમાચારથી તેના ચાહકો ઉજવણી કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ કેટલાક લોકો આશ્ચર્યચકિત પણ છે કારણ કે આ જાહેરાતના એક દિવસ પહેલા રેપરે તેના પતિ ઓફસેટથી છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી.

1/7
કાર્ડી બીએ ચાહકોને આ સારા સમાચાર બેબી બમ્પ સાથે કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને આપ્યા છે. જણાવી દઈએ કે કાર્ડી ત્રીજી વખત માતા બનવાની છે.

2/7
આ તસવીરોમાં કાર્ડી બી લાલ રંગના અત્યંત રિવીલિંગ ગાઉનમાં જોવા મળી રહી છે, જેમાં તે નિર્ભયતાથી તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

3/7
કાર્ડી બીએ ગર્ભાવસ્થાની જાહેરાત કરતાં કૅપ્શનમાં લખ્યું,
કાર્ડી બીએ ગર્ભાવસ્થાની જાહેરાત કરતાં કૅપ્શનમાં લખ્યું, "દરેક અંત સાથે નવી શરૂઆત થાય છે. હું આ તબક્કો તમારી સાથે શેર કરવા માટે ખૂબ આભારી છું. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે."
4/7
કાર્ડીએ આગળ લખ્યું કે,
કાર્ડીએ આગળ લખ્યું કે, "જીવનમાં ઉતાર ચઢાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો ખૂબ સરળ છે, પરંતુ તમારા ભાઈ અને બહેને મને બતાવ્યું કે મારે શા માટે લડવું જોઈએ..."
5/7
જણાવી દઈએ કે કાર્ડી બી લગ્નના 6 વર્ષ પછી તેના પતિથી છૂટાછેડા લઈ રહી છે. આ માહિતી તેના મેનેજરે આપી હતી. જે અનુસાર રેપરે તેના પતિ ઓફસેટથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે.

6/7
વર્ષ 2017માં કાર્ડીએ સોશિયલ મીડિયા પર એક લાઇવ સેશન દરમિયાન આ ખુલાસો કર્યો હતો કે તેના પતિ ઓફસેટ તેની સાથે બેવફાઈ કરી રહ્યા છે. તેથી તે તેનાથી અલગ થવાની છે.

7/7
અને હવે છૂટાછેડાની અરજીના એક દિવસ પછી કાર્ડી બીએ તેની ત્રીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં જ્યાં તેના ચાહકો ખુશ છે, ત્યાં કેટલાક લોકો ખૂબ આશ્ચર્યચકિત પણ છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget