શોધખોળ કરો
KL Rahul Marriage: આવતા વર્ષે લગ્ન કરશે કે.એલ રાહુલ, અથિયા શેટ્ટી સાથે આવતા વર્ષે લેશે સાત ફેરે
KL Rahul Weds Athiya Shetty: K L રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. હવે આ કપલ જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.
KL Rahul Weds Athiya Shetty
1/8

KL Rahul Weds Athiya Shetty: K L રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. હવે આ કપલ જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.
2/8

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર K.L.રાહુલ આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. તે અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે મહારાષ્ટ્રમાં સાત ફેરા લેશે. BCCIના એક સૂત્રને ટાંકીને આ રિપોર્ટ સામે આવ્યો છે.
Published at : 07 Sep 2022 10:00 AM (IST)
આગળ જુઓ