શોધખોળ કરો
Happy Birthday Radhika Pandit: ટીચર બનવા માંગતી હતી KGF સ્ટાર યશની પત્ની, બાદમાં બની ગઇ સાઉથની જાણીતી એક્ટ્રેસ
સાઉથમાં ઘણા એવા સેલેબ્સ છે જેમણે ક્યારેય ગ્લેમરની દુનિયામાં જવાનું નથી વિચાર્યું પરંતુ તેમ છતાં તેઓ પોતાના ઇન્ડસ્ટ્રિઝ પર રાજ કરી રહ્યા છે.દક્ષિણ અભિનેત્રી રાધિકા પંડિત પણ તેમાંથી એક છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

બાળપણમાં દરેકના મનમાં એવું હોય છે કે આપણે મોટા થઈને ડોક્ટર, એન્જિનિયર કે બીજું કંઈક બનવા માંગીએ છીએ, પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા વિચારો અને સપનાઓ પણ બદલાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં નસીબ પણ મહત્વપૂર્ણ છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધી ઘણા એવા સેલેબ્સ છે જેમણે ક્યારેય ગ્લેમરની દુનિયામાં જવાનું નથી વિચાર્યું પરંતુ તેમ છતાં તેઓ પોતાના પરફોર્મન્સથી ઇન્ડસ્ટ્રિઝ પર રાજ કરી રહ્યા છે. દક્ષિણ અભિનેત્રી રાધિકા પંડિત પણ તેમાંથી એક છે.
2/8

રાધિકા પંડિત છે વાસ્તવિક જીવનમાં 'KGF' સ્ટાર યશની પત્ની છે. આજે અમે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વિશે વાત કરી રહ્યા છીએ. તે 7મી માર્ચે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 7 માર્ચ, 1984ના રોજ બેંગ્લોરમાં થયો હતો. આજે તે ભલે ફિલ્મોમાં જોવા મળતી ન હોય પરંતુ તેણીએ ઘણા સમય સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે
Published at : 07 Mar 2023 02:18 PM (IST)
આગળ જુઓ





















