શોધખોળ કરો
કરોડપતિ ખાનદાની આ વહુ આવા કપડાંમાં પહોંચી એરપોર્ટ, જુઓ તસવીરો
દિવ્યા ઘોસલા કુમાર
1/7

કેટલાક લોકો એટલા બેલેસ્ડ હોય છે કે, સમય સાથે તેની બ્યૂટી એક ટકો પણ ઓછી નથી થતી. ટી સીરિઝના માલિક ભૂષણની પત્નીને આ વાત એકદમ ફિટ બેસે છે.30 પ્લસ હોવા છતાં પણ તે યંગ યુવતીઓને પણ ટ્કકર મારે તેવી બ્યુટીફુલ છે. તેને જોયા બાદ એવ કહેવું અઘરુ છે કે, તે ટીનેજ દીકરાની માતા છે.
2/7

દિવ્યા ખોસલા કુમારને મુંબઇ એરપોર્ટ બહાર સ્પોટ થઇ હતી. તે સિમ્પલ કોટન મીડીમાં જોવા મળી. જો કે મુંબઇના વેધર મુજબ આ પરફેક્ટ આઉટફિટ છે
Published at : 06 Mar 2022 01:56 PM (IST)
આગળ જુઓ





















