શોધખોળ કરો
Republic Day 2024: રિપબ્લિક ડે વીકેન્ડ પર પરિવાર સાથે OTT પ્લેટફોર્મ પર ઘર બેઠા આ ફિલ્મ કરો એન્જોય
જો તમે 'રિપબ્લિક ડે' વીકએન્ડને પરિવાર સાથે ખાસ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તમે તમારા પરિવાર સાથે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ શ્રેષ્ઠ મૂવીઝનો આનંદ માણી શકો છો.
આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર કરો એન્જોય
1/7

જો તમે 'રિપબ્લિક ડે' વીકએન્ડને પરિવાર સાથે ખાસ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તમે તમારા પરિવાર સાથે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ શ્રેષ્ઠ મૂવીઝનો આનંદ માણી શકો છો.
2/7

2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' ઘણી સફળ રહી હતી. તમે કરણ જોહરની આ ફેમિલી ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
Published at : 25 Jan 2024 03:36 PM (IST)
આગળ જુઓ