શોધખોળ કરો
પોર્નની કમાણીમાં રાજ-શિલ્પા પાસે છે પ્રાઈવેટ જેટ, ઈંગ્લેન્ડમાં મહેલ જેવું ઘર...... જાણો બીજી કઈ-કઈ મોંઘીદાટ ચીજો છે?
Raj_Kundra
1/7

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી ફિલ્મ ક્રિએશન અને તેને કેટલીક એપ્સ પર પ્રસારિત કરવાના આરોપમાં ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. મુંબઇ પોલીસને રાજ કુન્દ્રા પાસેથી ઘણીબધી ક્લૂ મળી છે, અને હવે તેમના પર ગાળીયો વધુને વધુ ફિટ થઇ રહ્યો છે. મુંબઇ પોલીસને પ્રૉપર્ટી સેલ દ્વારા રાજ કુન્દ્રાને મેડિકલ એક્ઝામિનેશન માટે જેજે હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યુ છે કે પોર્નોગ્રાફી ફિલ્મો દ્વારા રાજ કુન્દ્રાએ અઢળક સંપતિ એકઠી કરી દીધી છે, તેની કમાણીથી તે લેવિસ લાઇફ જીવી રહ્યો છે, અને તેની પાસે સ્થાવર અને જંગમ મિલ્કત છે. અહીં અમે તમને તેની સંપતિ વિશે વાત કરી રહ્યાં છીએ.
2/7

જુહુનો લક્ઝરી બંગ્લો- રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પાસે મુંબઇમાં દરિયા કિનારે લેવિસ અને લક્ઝરી બંગ્લો છે, આ બંગલો જુહુ સી ફેસિંગ પર છે. આ બંગ્લો રાજ કુન્દ્રાએ પત્ની શિલ્પા શેટ્ટીને ગિફ્ટ આપ્યો હતો. આની તસવીરો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ છે.
Published at : 25 Jul 2021 11:49 AM (IST)
આગળ જુઓ



















