શોધખોળ કરો

ફિલ્મોની આ હૉટ અભિનેત્રીઓએ બૉલીવુડમાં સલમાન ખાન સાથે કર્યુ હતુ ડેબ્યૂ, પરંતુ ના ચમકી શકી એકેનીય કિસ્મત, જુઓ.......

Failed_Actresses

1/6
Failed Actresses: બોલિવૂડમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કોઈ સુપર સ્ટાર એક્ટર સાથે ફિલ્મમાં ડેબ્યૂ કરતાની સાથે જ તેમની કિસ્મત ચમકી જાય છે અને સ્ટાર બની જાય છે જ્યારે કેટલીક અભિનેત્રીઓને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ત્યારે સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનારી આ અભિનેત્રીઓની કિસ્મત ચમકી નથી.

2/6
ઝરીન ખાન - ફિલ્મ ‘વીર’માં સલમાન સાથે ઝરીન ખાને ડબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેના માટે તેણે ઝરીન ખાનને ફિમેલ લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરી હતી. સલમાન સાથે ઝરીનની આ પહેલી ફિલ્મ હતી. જોકે આ ફિલ્મ વધારે કમાણી કરી શકી ન હતી, પરંતુ ઝરીન સલમાન ખાન સાથે ડેબ્યૂ કરવામાં ખુબ ખુશ હતી. આ ફિલ્મ પછી પણ ઝરીને ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેની કારકિર્દી એટલી સફળ રહી નથી. આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લગભગ ગાયબ થઈ ગઈ છે.

3/6
સ્નેહા ઉલ્લાલ ‘લકી: નો ટાઈમ ફોર લવ’થી સલમાન સાથે ફિલ્મી કરિયરની શરુઆત કરનારી સ્નેહા ઉલ્લાલ આજે ક્યાં છે તે કોઈને નથી ખબર. આ ફિલ્મ બાદ સ્નેહાની તુલના ઐશ્વર્યા સાથે કરવામાં આવી હતી કારણ કે તે ઐશ્વર્યા સાથે મળતી આવતી હતી પરંતુ તેની કારકીર્દી સફળ રહી નહીં.

4/6
નગમા - નગમાએ ‘બાગી’ ફિલ્મથી સલમાન ખાન સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ હિટ પણ રહી. સલમાનની ગાડી દોડવા પણ લાગી, પરંતુ નગમા પોતાનો જાદુ ચલાવી શકી નહીં.

5/6
ડેઝી શાહ - ડેઝી શાહ ફિલ્મ ‘જય હો’થી સલમાન સાથે પોતાના કેરિયરની શરુઆત કરી હતી. પરંતુ ડેઝી શાહને એ સફળતા ન મળી શકી જેનું સપનું ઈન્ડસ્ટ્રીમાં આવનાર તમામ એક્ટ્રેસનું હોય છે. છેલ્લીવાર ડેઝી શાહ 2018માં આવેલી ફિલ્મ રેસ-3માં નજર આવી હતી. જે મલ્ટી સ્ટારર ફિલ્મ હતી. ફિલ્મ દર્શકોને પસંદ આવી નહોતી.

6/6
ભૂમિકા ચાવલા - ‘તેરે નામ’ ફિલ્મ સલમાન ખાનના કરિયરની ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે સલમાનની કારકિર્દી ઉતાર ચઢાવ પર હતી. ત્યારે આ ફિલ્મથી તેને ખૂબ મદદ મળી હતી. ફિલ્મના ચાહકોને સલમાનની કહાની, ગીતો અને તેનો અંદાજ ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં બોલિવૂડનો નવો ચહેરો બનેલી ભૂમિકા ચાવલાએ ફિલ્મમાં પોતાની સાદગીથી બધાને મોહિત કર્યા હતા. પરંતુ બોલિવૂડમાં ભૂમિકા ચાવલાનું કરિયર સ્લો મોશનમાં રહ્યું.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates:  ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

Embed widget