શોધખોળ કરો
Photos: લૉકડાઉનમાં ઘરે કસરત કરીને આ હૉટ એક્ટ્રેસે મેળવી જબરદસ્ત ફિટનેસ, તસવીરોમાં દેખાયુ ગજબનુ ટ્રાન્સફોર્મેશન
Sonakshi_
1/6

મુંબઇઃ લૉકડાઉનમાં તમામ સેલેબ્સ ઘરમાં રહેવા મજબૂર છે. આ ખાલી સમય બધા પોત-પોતાના હિસાબથી એન્જૉય કરી રહ્યાં છે. કેટલાક આરામ કરીને તો કેટલાક ફિટનેસ પર ધ્યાન આપીને. પરંતુ હવે ફિટનેસ પર ધ્યાન આપનારા સેલેબ્સના લિસ્ટમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
2/6

લાગે છે લૉકડાઉનમાં મળેલા ખાલી સમયમાં સોનાક્ષીએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપ્યુ છે, કેમકે તાજેતરમાં જ એક્ટ્રેસે જે તસવીરો શેર કરી છે, તેમાં તેને ઓળખવી મુશ્કેલ થઇ રહી છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Published at : 26 Apr 2021 05:03 PM (IST)
આગળ જુઓ





















