શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Chaturthi Celebration: ખાન પરિવારમાં ધામધૂમથી થયુ બપ્પાનુ સ્વાગત, રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ પહોંચ્યા, તસવીરો......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/5c2713696f051be9350a0ab756034fb5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ganesh_Chaturthi_Celebration_01
1/6
![મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આખો પરિવાર ગણેશ ચતુર્થીના તહેવારને ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘરે ગણપતિ બપ્પા પધારી ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/9fb0c395eedfd0c8c6953f9eb7676bb8ab112.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આખો પરિવાર ગણેશ ચતુર્થીના તહેવારને ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘરે ગણપતિ બપ્પા પધારી ચૂક્યા છે.
2/6
![દર વર્ષે સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા ગણપતિ બપ્પાની પૂજાનુ આયોજન કરે છે. આ વર્ષે પણ તે બપ્પાને લઇને ઘરે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/a2ae1ed27ed81850568c5039504b2fbfd1250.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર વર્ષે સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા ગણપતિ બપ્પાની પૂજાનુ આયોજન કરે છે. આ વર્ષે પણ તે બપ્પાને લઇને ઘરે આવી છે.
3/6
![આ તસવીર સોહેલ ખાનના ઘરની છે, જ્યાં ગણપતિ બપ્પાનુ સ્વાગત કરતા તમામ લોકો ઘરની બહાર દેખાઇ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/ee53f1755fd0682792de3054fe2965ffd0709.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીર સોહેલ ખાનના ઘરની છે, જ્યાં ગણપતિ બપ્પાનુ સ્વાગત કરતા તમામ લોકો ઘરની બહાર દેખાઇ રહ્યાં છે.
4/6
![દર વર્ષે આમા વધારે ભીડ હોય છે, પરંતુ આ વર્ષે અર્પિતા સહિત કેટલાક લોકો જ દેખાયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/1e4bd297428cb0bbab235c1d008473d742845.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર વર્ષે આમા વધારે ભીડ હોય છે, પરંતુ આ વર્ષે અર્પિતા સહિત કેટલાક લોકો જ દેખાયા.
5/6
![સલમાન ખાનના ઘરે ગણપતિ બપ્પાની આરતીમાં સામેલ થવા રિતેશ દેશમુખ પોતાની પત્ની જેનેલિયાની સાથે પહોંચ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/988551f63b60e33ae1574d5c5de657a2c545e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાનના ઘરે ગણપતિ બપ્પાની આરતીમાં સામેલ થવા રિતેશ દેશમુખ પોતાની પત્ની જેનેલિયાની સાથે પહોંચ્યો.
6/6
![આ તહેવારમાં સલમાન ખાનના ઘરે આરતીમાં સામેલ તવા કેટલાય સ્ટાર પહોંચે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/ceccf8fb34bb619731acd7b8b272a050c4395.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તહેવારમાં સલમાન ખાનના ઘરે આરતીમાં સામેલ તવા કેટલાય સ્ટાર પહોંચે છે.
Published at : 10 Sep 2021 02:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)