ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એકવાર ફરી તેમની રોમેન્ટીક કેમેસ્ટ્રીને લઇને ચર્ચામાં છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ નતાશાએ હાર્દિકને કિસ કરતી એક તસવીર સોશયલ મીડિયા પર શેર કરી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યાં છે.
2/7
હાલ નતાશાએ પુલમાં હાર્દિક કિસ કરતો હોય તેવો ફોટો શેર કર્યો છે. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું. , My Sunshine બંનેનો આ રોમેન્ટીક પોઝ ફેન્સ પસંદ કરી રહ્યાં છે.
3/7
હાર્દિક પંડ્યા અને નતાશા બંને સોશિયલ મીડિયા સ્ટાર છે. બંને એકબીજા સાથેના તો તેમના દીકરા સાથેના વીડિયો ફોટો શેર કરતા રહે છે.
4/7
સોશિયલ મીડિયા પર નતાશા અને હાર્દિકના લાખો ફેન છે. જે તેમના ફોટોના આતુરતાથી રાહ જુવે છે. બંનેની જોડી ફેન્સની ફેવરિટ છે.
5/7
નતાશા હંમેશા સોશિયલ મીડિયા પર તેમની બંનેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
6/7
નાતાશા અને હાર્દિકે ગત વર્ષે જ લગ્ન કર્યાં અને બંનોને એક દીકરો પણ છે. જેનું નામ અગસ્ત્ય છે. પુત્ર જન્મની જાણકારી હાર્દિકે ટવિટ કરીને આપી હતી.
7/7
નતાશા બિગ બોસની 8મી સિઝનમાં જોવા મળી હતી. તેમણે ફિલ્મ સત્યાગ્રહમાં એક આઇટમ સોન્ગ કર્યુ હતું. ઉપરાંત તે રૈપર બાદશાહના ફેમસ સોન્ગ ડીજે વાલે બાબૂ સોન્ગમાં પણ જોવા મળી હતી