શોધખોળ કરો
Bold Photos: વેકેશન પર જતાં જ બૉલ્ડ થઇ Hina Khan, મિની સ્કર્ટમાં બતાવ્યો પોતાનો હૉટ અવતાર
Hina Khan Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. તે પોતાની નવી નવી તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલ જીતી રહી છે.
ફાઇલ તસવીર
1/7

Hina Khan Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. તે પોતાની નવી નવી તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલ જીતી રહી છે. હાલમાં તે વેકેશન એન્જૉય કરવા થાઇલેન્ડ પહોંચી છે. ત્યાંથી તેની દિલકશ તસવીરો સામે આવી છે.
2/7

હિના ખાને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુદરતા અને બૉલ્ડનેસથી છલકાઇ રહી છે.
Published at : 30 Aug 2022 04:02 PM (IST)
આગળ જુઓ





















