શોધખોળ કરો
'શાકા લાકા બૂમ બૂમ'ના તમામ પાત્રો હવે કેવા લાગે છે? તે સમયના અને હવેના ફોટા જોઈને તમે ઓળખી નહીં શકો
શાકા લાકા બૂમ બૂમના પાત્રો (ફાઈલ ફોટો)
1/7

Shaka Laka Boom Boom Star Cast: જો તમારો જન્મ 90ના દાયકામાં થયો હોય, તો તમે શક લાકા બૂમ બૂમની જાદુઈ પેન્સિલથી પરિચિત હશો. એક સમય હતો, જ્યારે દરેક બાળક કોમેડી-ડ્રામા સિરિયલ 'શકા લાકા બૂમ બૂમ' જોવા માટે ઉત્સાહિત હતું. 2000માં ડીડી નેશનલ પર શરૂ થયેલા આ શોનું દરેક પાત્ર લોકોના દિલમાં વસે છે. શોના સ્ટાર્સ હવે મોટા થઈ ગયા છે, જેને ઓળખવા મુશ્કેલ છે. આવો અમે તમને શાકા લાકા બૂમ બૂમના પાત્રોની તે સમયની અને હવેની તસવીરો બતાવીએ.
2/7

શોમાં સંજુનું પાત્ર ભજવનાર કિંશુક વૈદ્ય 10 વર્ષ પછી અભિનયની દુનિયામાં પરત ફરવા જઈ રહ્યો છે. સંજુના રોલમાં તેને ઘણી ખ્યાતિ મળી હતી.
Published at : 16 Jun 2022 06:16 AM (IST)
આગળ જુઓ





















