શોધખોળ કરો
In Pics: હોમ ક્વોરોન્ટીન આલિયા ભટ્ટ આ રીતે કરી રહી છે સમય પસાર, જુઓ સામે આવી આ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/5eb77e957d2d5bbf5e0fe501fba4651d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ભટ્ટની હોમ ક્વોરોન્ટાઇનની તસવીર
1/5
![આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થતાં હાલ હોમ ક્વોરોન્ટાઇન છે. તે હોમ ક્વોરોન્ટાઇન કેવી રીતે સ્પેન્ડ કરી રહી છે. તેની તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/f3ccdd27d2000e3f9255a7e3e2c48800e8c62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થતાં હાલ હોમ ક્વોરોન્ટાઇન છે. તે હોમ ક્વોરોન્ટાઇન કેવી રીતે સ્પેન્ડ કરી રહી છે. તેની તસવીરો શેર કરી છે.
2/5
![આલિયા ફોટોમાં વ્હાઇટ સ્લિવલેસ ટોપમાં સનકિસ્ડ સેલ્ફીમાં જોવા મળી રહી છે. તેમણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું ‘ડ્રીમર કભી નહીં ઉઠતે’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/032b2cc936860b03048302d991c3498f50acc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ફોટોમાં વ્હાઇટ સ્લિવલેસ ટોપમાં સનકિસ્ડ સેલ્ફીમાં જોવા મળી રહી છે. તેમણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું ‘ડ્રીમર કભી નહીં ઉઠતે’
3/5
![આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન ફ્લોઇંગ વધુ છે. તેમણે તેમના ફેન માટે હોમ ક્વોરોન્ટાઇનની તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/799bad5a3b514f096e69bbc4a7896cd9a724d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન ફ્લોઇંગ વધુ છે. તેમણે તેમના ફેન માટે હોમ ક્વોરોન્ટાઇનની તસવીરો શેર કરી છે.
4/5
![આ પહેલા પણ આલિયા ભટ્ટે હોમ ક્વોરોન્ટાઇનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે ટેડી બિયર સાથે બેડ પર આરામ કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/156005c5baf40ff51a327f1c34f2975b7c3d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ આલિયા ભટ્ટે હોમ ક્વોરોન્ટાઇનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે ટેડી બિયર સાથે બેડ પર આરામ કરતી જોવા મળી રહી છે.
5/5
![આ તસવીરમાં આલિયા ભટ્ટનો મેકઅપ વિનાનો લૂક ફ્લોન્ટ કરી રહી છે. તેમને બેડ પર આરામ કરતી જોઇ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/d0096ec6c83575373e3a21d129ff8fef1a7a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં આલિયા ભટ્ટનો મેકઅપ વિનાનો લૂક ફ્લોન્ટ કરી રહી છે. તેમને બેડ પર આરામ કરતી જોઇ શકાય છે.
Published at : 11 Apr 2021 10:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)