શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: ટુંકા કપડામાં Priyanka Chaharએ ફ્લૉન્ટ કરી પાતળી કમર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા ક્લિન બૉલ્ડ
આ ફોટોશૂટમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે.
![આ ફોટોશૂટમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/dbab486f84d891ee5cd98ebc4b252766168120700059777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Priyanka Chahar Choudhary Photos: ‘બિગ બૉસ 16’ ફેમ પ્રિયંકા ચાહર ચૌધરીએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ હસીન લાગી રહીછે. જુઓ અહીં તસવીરો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/e80c91b05a15d394445606599d31d83ebb657.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka Chahar Choudhary Photos: ‘બિગ બૉસ 16’ ફેમ પ્રિયંકા ચાહર ચૌધરીએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ હસીન લાગી રહીછે. જુઓ અહીં તસવીરો......
2/7
![બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ પ્રિયંકા ચાહર ચૌધરી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/4d8ee5c38841f6f67134d5ecb7db6f278b107.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ પ્રિયંકા ચાહર ચૌધરી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવી રહી છે.
3/7
![તાજેતરમાં જ એક્ટ્રેસ એટલા બધા હૉટ લૂકમાં દેખાઇ રહી છે, કે તેની તસવીરો જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/443f2c2420be4fd7b6f9b6ac1dfad2ee03f14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ એક્ટ્રેસ એટલા બધા હૉટ લૂકમાં દેખાઇ રહી છે, કે તેની તસવીરો જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે.
4/7
![તસવીરોમાં પ્રિયંકા ચાહર ચૌધરીએ ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેરેલો છે, અને પોતાના લૂકને ડસ્કી મેકઅપ અને કર્લી ખુલ્લા વાળથી પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/d94240247a9c5c3b4b9908f2dc71a4000a0f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં પ્રિયંકા ચાહર ચૌધરીએ ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેરેલો છે, અને પોતાના લૂકને ડસ્કી મેકઅપ અને કર્લી ખુલ્લા વાળથી પુરો કર્યો છે.
5/7
![વળી, આ પહેલા એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી સિલ્વર ડ્રેસ પહેરીને પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી હતી, આ તસવીરોને જોઇને પણ ફેન્સે તેની પ્રસંશા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/ae65d585287b01932db0d9d3350ace887b0c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, આ પહેલા એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી સિલ્વર ડ્રેસ પહેરીને પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી હતી, આ તસવીરોને જોઇને પણ ફેન્સે તેની પ્રસંશા કરી હતી.
6/7
![ઉલ્લેખનીય છે કે, બિગ બૉસના ઘરમાં પણ પ્રિયંકા ચાહર ચૌધરીને સૌથી વધુ સ્ટાઇલિશ કહેવામાં આવતી હતી, કેટલીય વાર તેના લૂકની સરખામણી દીપિકા પાદુકોણ સાથે પણ કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/00b57c8a9b8e36255107866cee782539fb6ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, બિગ બૉસના ઘરમાં પણ પ્રિયંકા ચાહર ચૌધરીને સૌથી વધુ સ્ટાઇલિશ કહેવામાં આવતી હતી, કેટલીય વાર તેના લૂકની સરખામણી દીપિકા પાદુકોણ સાથે પણ કરવામાં આવી હતી.
7/7
![પ્રિયંકા ચાહર ચૌધરીએ એક્ટિંગની દુનિયામાં પગ ટીવી શૉ ‘ઉડારિયાં’થી મુક્યો હતો, શૉમાં તેના કામની ખુબ પ્રસંશા થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/c4a5929ef78267ff501e1347a925ffeb18de4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચાહર ચૌધરીએ એક્ટિંગની દુનિયામાં પગ ટીવી શૉ ‘ઉડારિયાં’થી મુક્યો હતો, શૉમાં તેના કામની ખુબ પ્રસંશા થઇ હતી.
Published at : 11 Apr 2023 03:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)