શોધખોળ કરો
Jaat Screening: ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી Regina Cassandraએ લૂંટી મહેફિલ, ગોલ્ડન ગર્લ બની પહોંચી ઉર્વશી રૌતેલા
Jaat Screening: સની દેઓલની ફિલ્મ 'જાટ' થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પણ હાજર રહ્યા હતા.
સની દેઓલની ફિલ્મ 'જાટ' થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે
1/8

Jaat Screening: સની દેઓલની ફિલ્મ 'જાટ' થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પણ હાજર રહ્યા હતા. સની દેઓલ સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ 'જાટ'ના સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. 'જાટ' અભિનેતા સની દેઓલ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફોર્મલ લૂકમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ સફેદ શર્ટ સાથે બ્લેઝર-પેન્ટમાં પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.
2/8

ધર્મેન્દ્ર પણ તેમના દીકરાની ફિલ્મ જોવા આવ્યા હતા. તેઓ બ્લેક પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં ખૂબ જ કૂલ દેખાતા હતા. આ દરમિયાન તેમણે કાળી ટોપી પણ પહેરી હતી.
Published at : 10 Apr 2025 12:05 PM (IST)
આગળ જુઓ





















