શોધખોળ કરો
મિસ્ટ્રી બોય સાથે લૉસ એન્જિલસમાં મસ્તી કરતી જોવા મળી જાનવી કપૂર, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
Photo-Instagram-janhvikapoor
1/5

બોલિવૂડ એક્ટ્રેસ જાનવી કપૂર હાલમાં લૉસ એન્જિલસમાં વેકેશન માણી રહી છે. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ખાસ વાત તો એ છે કે, આ વેકેશનમાં જાનવી એકલી નથી. તેની સાથે એક મિસ્ટ્રી બોય પણ તસવીરમાં નજર આવી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (Photo-Instagram-janhvikapoor)
2/5

જાનવીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે તેમાં મિસ્ટ્રી બોય સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. જો કે, જાનવીએ આ મિસ્ટ્રી બોયનું નામ જણાવ્યું નથી. (Photo-Instagram-janhvikapoor)
Published at : 25 Mar 2021 07:05 PM (IST)
આગળ જુઓ





















