શોધખોળ કરો
વધતી ઉંમરની સાથે સાથે વધુ હૉટ થઇ રહી છે આ અભિનેત્રીઓ, તસવીરો જોઇને તમે પણ કહેશો -Oh My God!
Fine_Wine_01
1/8

મુંબઇઃ એક્ટિંગની દુનિયામાં ખુદને સાબિત કરવા માટે એક્ટર અને એક્ટ્રેસને યંગ દેખાવવુ જરૂરી છે. આના માટે ખુબ મોંઘી બ્યૂટી પ્રૉડક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટીવીની દુનિયામાં કેટલીય અભિનેત્રીઓ એવી છે જેમને વધતી ઉંમર માત્ર એક આંકડો જ છે, અમે મેકઅપ વિના પણ તે નવી અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપી રહી છે.
2/8

જેનિફર વિન્ગેટ પોતાની કેરિયરમાં કેટલીય હિટ ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. પોતાના નેગેટિવ રૉલ માટે જાણીતી જેનિફરની આ તસવીર તમને વિચારવા માટે મજબૂર કરી દેશે.
Published at : 12 Apr 2021 01:38 PM (IST)
આગળ જુઓ





















