શોધખોળ કરો
જેની સુંદરતા જોઇને ફિદા થઈ જશો તમે, જાણો કોણ છે દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી jodie comer
Who is Jodie Comer: બ્રિટિશ અભિનેત્રી જોડી કોમરને દુનિયાની સૌથી સુંદર મહિલા કહેવામાં આવે છે. જોડી કોમરના ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
Jodie Comer
1/7

જોડી કોમર એક બ્રિટિશ અભિનેત્રી છે. BBC અમેરિકાની જાસૂસી થ્રિલર કિલિંગ ઈવ (2018-2022)માં વિલનની ભૂમિકા ભજવીને જોડી કોમર ચર્ચામાં આવી હતી.
2/7

જોડી કોમરે ફિલ્મ કિલિંગ ઈવમાં ખલનાયકની ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે બ્રિટિશ એકેડેમી ટેલિવિઝન એવોર્ડ અને ડ્રામા શ્રેણીમાં બેસ્ટ અભિનેત્રી માટે પ્રાઇમટાઇમ એમી એવોર્ડ જીત્યો હતો.
Published at : 07 Mar 2023 03:41 PM (IST)
આગળ જુઓ





















