શોધખોળ કરો
કોરોના મહામારીની વચ્ચે પણ આ સેલેબ્સે પોતાના સાથી સાથે કર્યા લગ્ન, કોઇએ બાળપણના મિત્રને તો કોઇએ પાર્ટનરને બનાવ્યા પોતાના, જુઓ તસવીરો....
કોરોના મહામારીની વચ્ચે લગ્ન
1/9

મુંબઇઃ દેશમાં અત્યારે કોરોના મહામારીએ ભયાનક રૂપ લઇ લીધુ છે. દરરોજ સંક્રમણની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પરંતુ બીજીબાજુ લગ્નની મોસમ ખીલી છે. આટલી મુશ્કેલી પરિસ્થિતિઓની વચ્ચે પણ કેટલાક સેલેબ્સ લગ્ન કરી રહ્યાં છે. અહીં અમને તમે એવા સ્ટાર્સ વિશે બતાવી રહ્યા છે, જે લોકો આટલી ભયંકર અને ખરાબ સ્થિતિમાં પણ લગ્નના બંધનમાં બંધાયા છે.
2/9

દેશની શાન વધારનારી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ પણ થોડાક સમય પહેલા જ પોતાના બૉયફ્રેન્ડ વિષ્ણુ વિશાલ સાથે લગ્ન કર્યા છે. બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 22 એપ્રિલે બન્નેએ લગ્ન કરી લીધા હતા.
Published at : 06 May 2021 12:21 PM (IST)
આગળ જુઓ





















