શોધખોળ કરો
In Pics: બીજી ડિલિવરીના એક મહિના બાદ શૂટિંગ પર પહોંચી કરીના કપૂર, ફીગર જોઇ રહી જશો દંગ, જુઓ તસવીર

9
1/7

અભિનેત્રી કરીના કપૂર ખાન બીજા દીકરાના જન્મ બાદ પહેવી વખત શૂટિંગ સેટ પર પહોંચી. આ દરમિયાન પૈપરાજીને તેને સ્પોટ કરી હતી અને તેમની કેટલીક તસવીરો વાયરલ થઇ છે.
2/7

પ્રેગ્નન્સી બાદ કરીના પહેલી વખત શૂટિંગ પર પહોંચી ત્યારે તેના ડિલિવરી ટ્રાન્સફોર્મેશને બધાને દંગ કરી દીધા
3/7

કરીનાને ડિલિવરી બાદ જોતા એવું લાગી રહ્યું છે કે, તેમણે વેટ લોસ માટેની પ્રોસેસ શરૂ કરી દીધી છે. તે બોડીકોન ડ્રેસમાં ન જોવા મળી.
4/7

તસવીરોમાં બેબો મેકઅપ લૂકમાં જોવા મળી. તેમણે ચહેરા પર એવો મેકઅપ કર્યો હતો કે, તેમનો ચહેરો પહેલા જેવો ચિક બોન અને પાઉટ વાળા લૂકમાં જોવા મળ્યો.
5/7

કરીના કપૂર હાઇ હિલ્સ અન ખુલ્લા વાળમાં બેહદ ખૂબસૂરત દેખાતી હતી.
6/7

કરીના કપૂર બેબો ખાને ડિલિવરીના 2 દિવસ પહેલા જ બ્રાન્ડ શૂટસ કર્યાં હતા તેમજ પ્રેગ્નન્સી દરમિયાન પણ તેમણે લાબો સમય ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
7/7

બેબોના આ અંદાજના તેના ફેન્સ પર દિવાના છે. એટલા માટે તે પ્રેગ્નન્સી સમયના વર્કફ્રન્ટ સહિતના તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (Photo Credit: Manav Manglani)
Published at : 22 Mar 2021 02:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
