શોધખોળ કરો
Katrina Kaif Photos: મેરેજ પછીની કેટરીના કેફની તસવીર, , મંગલસૂત્ર કર્યું ફ્લોન્ટ, , જુઓ સ્વેટરમાં સ્ટાઇલિશ લૂકની તસવીરો

કેટરીના કેફ
1/7

કેટરીના કૈફ પતિ વિકી કૌશલને ખૂબ જ મિસ કરી રહી છે. જ્યારે વિકી ઈન્દોરમાં શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે કેટરીનાએ ઘરેથી તેમની તસવીરો શેર કરી છે.
2/7

લેટેસ્ટ ફોટોઝમાં કેટરીના સ્વેટરમાં પોઝ આપી રહી છે. કેટરિનાએ લેટેસ્ટ તસવીરોમાં તેનું મંગળસૂત્ર પણ ફ્લોન્ટ કર્યું છે.
3/7

કેટરિનાના લેટેસ્ટ ફોટોઝ જોયા બાદ ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, કેટે ઓવરસાઈઝ સ્વેટર પહેર્યું છે, શું તે વિકીનું છે?
4/7

વિકી કૌશલ શૂટિંગમાંથી બ્રેક લઈને કેટરિના સાથે ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા આવ્યો હતો. વર્ષના પહેલા જ દિવસે, વિકી સ્વીટ વાઈફને છોડીને કામ પર પાછો ફર્યો.
5/7

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. કેટ-વિકીએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ખાનગી લગ્ન કર્યા હતા.
6/7

લગ્ન બાદ કેટરીના અને વિકી હનીમૂન માટે માલદીવ ગયા હતા. કેટ-વિકીએ ચાહકો માટે લગ્નની તસવીરો શેર કરી છે પરંતુ ચાહકો પણ તેમના હનીમૂનની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
7/7

લગ્ન બાદ કેટરિના કૈફ અને વિકી કૌશલ મુંબઈના જુહુ સ્થિત એક લક્ઝરી ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા છે. કેટરીનાએ તેના નવા ઘર સ્વીટ હોમના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
Published at : 04 Jan 2022 12:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
