શોધખોળ કરો
Krushna Abhishek: સ્ક્રીન પર બધાને હસાવનાર કૃષ્ણા અભિષેકનું જીવન એટલું સરળ નહોતું
Krushna Abhishek
1/6

એક્ટર-કોમેડિયન કૃષ્ણા અભિષેક આજે 30 મે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
2/6

લોકો તેને કોમેડિયન, ડાન્સર, એક્ટર અને એન્કર તરીકે સારી રીતે ઓળખે છે. પરંતુ, આજે સ્ક્રીન પર બધાને હસાવનાર કૃષ્ણા અભિષેકનું જીવન એટલું સરળ નહોતું. કૃષ્ણ અભિષેકના જન્મના બે વર્ષ પછી તેની માતાનું અવસાન થયું. એટલું જ નહીં, અભિનેતાએ પોતાનું નામ પણ બદલવું પડ્યું.
Published at : 30 May 2022 11:47 PM (IST)
આગળ જુઓ





















