શોધખોળ કરો
આ સુપરસ્ટારે ખરીદી 3.15 કરોડની Lamborghini Urus Graphite Capsule, આ કાર ખરીદનારો બન્યો પહેલો ભારતીય, જુઓ તસવીરો
Lamborghini_Urus_Graphite_Capsule_01
1/6

મુંબઇઃ સોમવારે જ લેમ્બૉર્ગિનીએ પોતાની આ નવી કાર ભારતમાં લૉન્ચ કરતી તસવીરો શેર કરી હતી. તસવીરોથી જ લાગી રહ્યું છે કે આ કાર કેટલી લક્ઝૂરિયસ છે અને શાનદાર પણ. હવે આ કાર સાઉથના સુપરસ્ટાર જૂનિયર એનટીઆરના ગેરેજની શાન વધારતી દેખાશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/6

જૂનિયર એનટીઆરએ કરોડોની આ કારને ખરીદી છે. ખાસ વાત છે કે આ કારને ખરીદનારો આ તે પહેલા ભારતીય પણ બની ગયો છે. કારનુ નામ છે Lamborghini Urus Graphite Capsule. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Published at : 19 Aug 2021 12:14 PM (IST)
આગળ જુઓ




















