શોધખોળ કરો
અકસ્માત બાદ મલાઈકા અરોરા કામ પર પરત ફરી, હોટલના રસોડામાં રસોઈ કરતી જોવા મળી
મલાઈકા અરોરા (સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર)
1/6

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીના અકસ્માત બાદ ચાહકો ચિંતાતુર બની ગયા હતા. જોકે હવે મલાઈકાને આ હાલતમાં જોઈને તે રાહતનો શ્વાસ લઈ શકશે. અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહી છે.
2/6

જે તસવીરો સામે આવી છે તેમાં મલાઈકા અરોરા શેફ તરીકે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી રસોઈ કરતી જોવા મળી રહી છે.
Published at : 20 Apr 2022 06:47 AM (IST)
આગળ જુઓ





















