શોધખોળ કરો
મોમ બનવા જઇ રહેલી આલિયા ભટ્ટ No મેકઅપ લૂકમાં સ્ટુડિયો બહાર થઇ સ્પોટ, જુઓ તસવીરો
Alia Bhatt : આલિયા ભટ્ટ મુંબઈના એક ડબિંગ સ્ટુડિયોની બહાર ગુલાબી પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી હતી. ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો

આલિયા ભટ્ટ
1/9

Alia Bhatt : આલિયા ભટ્ટ મુંબઈના એક ડબિંગ સ્ટુડિયોની બહાર ગુલાબી પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી હતી. ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો
2/9

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પરંતુ આ દિવસોમાં અભિનેત્રી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહી છે. અભિનેત્રી શુક્રવાર, 7 ઓક્ટોબર 2022 ના રોજ મુંબઈમાં ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.
3/9

પિંક કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો.
4/9

અભિનેત્રીએ ગુલાબી ડ્રેસ સાથે ખૂબ જ કમ્ફર્ટ સફેદ કલરનું સ્લીપર પહેર્યું હતું અને પોનીટેલ બનાવી હતી. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ દરમિયાન અભિનેત્રી કમ્પિલટ નો મેકઅપ લુકમાં હતી.
5/9

તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરે આ વર્ષે આરકે હાઉસમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન એક પ્રાઈવેટ વેડિંગ ફંક્શન હતું.
6/9

લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીના સારા સમાચાર આપ્યા હતા.
7/9

હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
8/9

આ ફિલ્મે માત્ર 4 અઠવાડિયામાં જ વર્લ્ડ વાઈડ 425 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે તે 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.
9/9

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં આલિયા અને રણબીર સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય જેવા કલાકારો છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે, જેનો પહેલો ભાગ રિલીઝ થઈ ગયો છે.
Published at : 08 Oct 2022 01:47 PM (IST)
આગળ જુઓ
Advertisement