શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Monalisaએ બિકીનીમાં પૂલ કિનારે બતાવ્યો બૉલ્ડ અંદાજ, તસવીરો પર ફેન્સની નજર અટકી.....
અભિનેત્રી પણ ફેન્સની વચ્ચે અવારનવાર તેના ફોટા અને વીડિયો (Monalisa Pics) શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ મોનાલિસાએ પોતાનો બિકીની અવતાર શેર કર્યો છે.
![અભિનેત્રી પણ ફેન્સની વચ્ચે અવારનવાર તેના ફોટા અને વીડિયો (Monalisa Pics) શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ મોનાલિસાએ પોતાનો બિકીની અવતાર શેર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/d40a3af10348311df3d0ba84f58807ac169339137669077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Monalisa Bikini Photos: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ (Monalisa) પોતાના લૂકથી ફેન્સના મન મોહી લીધા છે. 'બિગ બૉસ' અને 'ડાયન' જેવા શૉમાં દેખાઈ ચૂકેલી મોનાલિસા પોતાના બૉલ્ડ અવતારના કારણે હેડલાઈન્સમાં છે. અભિનેત્રી પણ ફેન્સની વચ્ચે અવારનવાર તેના ફોટા અને વીડિયો (Monalisa Pics) શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ મોનાલિસાએ પોતાનો બિકીની અવતાર શેર કર્યો છે. જેમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલની સાઇડમાં બેસીને જબરદસ્ત અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. જુઓ અહીં લેટેસ્ટ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/9cc163211ca2b11b22acf3eb4ad3baab4d607.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Monalisa Bikini Photos: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ (Monalisa) પોતાના લૂકથી ફેન્સના મન મોહી લીધા છે. 'બિગ બૉસ' અને 'ડાયન' જેવા શૉમાં દેખાઈ ચૂકેલી મોનાલિસા પોતાના બૉલ્ડ અવતારના કારણે હેડલાઈન્સમાં છે. અભિનેત્રી પણ ફેન્સની વચ્ચે અવારનવાર તેના ફોટા અને વીડિયો (Monalisa Pics) શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ મોનાલિસાએ પોતાનો બિકીની અવતાર શેર કર્યો છે. જેમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલની સાઇડમાં બેસીને જબરદસ્ત અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. જુઓ અહીં લેટેસ્ટ તસવીરો....
2/8
![આ તસવીરોમાં અભિનેત્રી મોનાલિસા પિન્ક કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી પૂલ પાસે બેસીને પૉઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/9cfb91b40360e904c8b959b3a3127e98fe478.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રી મોનાલિસા પિન્ક કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી પૂલ પાસે બેસીને પૉઝ આપી રહી છે.
3/8
![આ તસવીરમાં મોનાલિસા સ્વિમિંગ પૂલ પાસે સૂઈને જબરદસ્ત અંદાજમાં પૉઝ આપી રહી છે. મોનાલિસાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/dd5f1b090b16f02b89c88167c415c85337c31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં મોનાલિસા સ્વિમિંગ પૂલ પાસે સૂઈને જબરદસ્ત અંદાજમાં પૉઝ આપી રહી છે. મોનાલિસાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
4/8
![આ તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રી મોનાલિસા સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને મૌસમની મજા માણી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/0b799da2e1b641a2ed760e54ba0983efd8b40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રી મોનાલિસા સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને મૌસમની મજા માણી રહી છે.
5/8
![મોનાલિસા બૉલ્ડ અંદાજમાં પૉઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાની આ બિકીની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મોનાલિસાની આ તસવીરો પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, તમે ખૂબ જ સુંદર છો. તો ત્યાં બીજા યૂઝરે લખ્યું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/4e4886e64acf924317b1c35cda5eefd80b033.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા બૉલ્ડ અંદાજમાં પૉઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાની આ બિકીની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મોનાલિસાની આ તસવીરો પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, તમે ખૂબ જ સુંદર છો. તો ત્યાં બીજા યૂઝરે લખ્યું કે, "તમારું ફિગર ખૂબ જ સેક્સી છે."
6/8
![આ તસવીરમાં અભિનેત્રી મોનાલિસા બ્લૂ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં મોનાલિસા ફ્લૉર પર સૂતી છે અને પૉઝ આપી રહી છે. આ તસવીરમાં અભિનેત્રી મોનાલિસા બ્લૂ બિકીનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/e73fa854da16fb7d9958f041854ca643df5c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં અભિનેત્રી મોનાલિસા બ્લૂ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં મોનાલિસા ફ્લૉર પર સૂતી છે અને પૉઝ આપી રહી છે. આ તસવીરમાં અભિનેત્રી મોનાલિસા બ્લૂ બિકીનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે.
7/8
![આ તસવીરમાં એક્ટ્રેસ મોનાલિસા તેની બેક સાઇડને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. મોનાલિસાની આ સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/c3a7229644ebddc4ac66a5985635e04dd1da9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં એક્ટ્રેસ મોનાલિસા તેની બેક સાઇડને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. મોનાલિસાની આ સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
8/8
![ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટા પર 5.4 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/5534839af1b831c1b5040b107a503e23dae6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટા પર 5.4 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 30 Aug 2023 03:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)