શોધખોળ કરો
લાલ બિંદી અને ટ્રેડિશનલ બંગાળી લૂકમાં દેખાઈ ભોજપુરી ક્વીન મોનાલિસા, જુઓ ફોટો
મોનાલિસા
1/7

ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે.
2/7

હાલમાં જ મોનાલિસાએ ટ્રેડિશનલ બંગાળી લૂકમાં સાડી પહેરીને પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
Published at : 15 Apr 2022 03:19 PM (IST)
આગળ જુઓ





















