શોધખોળ કરો
Photos: બિકીની લૂકમાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસે બતાવી સેક્સી ટૉન્ડ બૉડી, શેર કરી એકથી એક ચઢિયાતી તસવીરો
Amla_Paul
1/6

મુંબઇઃ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અમાલા પૉલ હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર બિકીની લૂકમાં કેટલીય તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. આ તસવીરોમાં અમાલા પૉલ એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેની આ સુંદર તસવીરો.......
2/6

અમાલા પૉલ જલદી તેલુગુ વેબ સીરીઝ Kudi Yedamaitheમાં દેખાશે. અત્યારે તે પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે.
Published at : 27 Sep 2021 02:53 PM (IST)
આગળ જુઓ





















