શોધખોળ કરો
બૉયફ્રેન્ડ સાથે રસ્તાં પર Cozy થતી દેખાઇ Rakhi Sawant, કરી દીધી કિસ, જુઓ તસવીરો......
બૉલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે, રાખી સાવંત પોતાના મજાકીય અને મનમોજીલા અંદાજ માટે જાણીતી છે અને ચર્ચામાં રહે છે.

ફાઇલ તસવીર
1/9

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે, રાખી સાવંત પોતાના મજાકીય અને મનમોજીલા અંદાજ માટે જાણીતી છે અને ચર્ચામાં રહે છે. તેના આ નખરાં ફેન્સને પણ ખુબ પસંદ આવે છે.
2/9

તાજેતરમાં જ રાખી સાવંતને તેના બૉયફ્રેન્ડ આદિલ સાથે જિમની બહાર સ્પૉટ કરવામાં આવી છે.
3/9

આ દરમિયાન આદિલ જ્યાં બ્રાઉન ટી શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં દેખાઇ રહ્યો છે, તો વળી, રાખી સાવંત હૉટ પિન્ક જોગિંગ અને બ્લેક ટપમાં દેખાઇ રહી છે.
4/9

આ દરમિયાન બન્ને પૈપરાજીને જબરદસ્ત પૉઝ આપ્યા હતા, અને મસ્તી કરતા દેખાયા હતા. બન્નેએ કિસ કરતા દેખાયા હતા, રાખીએ બૉયફ્રેન્ડને રસ્તાં પર જ કિસ કરી લીધી હતી.
5/9

તાજેતરમાં જ રાખી સાવંત એરપોર્ટ પર હાઇવૉલ્ટેજ ડ્રામા કરતી જોવા મળી હતી. આ ડ્રામાનુ કારણ હતુ આદિલ તેને એરપોર્ટ પર રિસીવ કરવા ન હતો આવ્યો તે.
6/9

પરંતુ જલદી જ બન્ને વચ્ચે સુલેહ થઇ ગયો અને એકવાર ફરીથી સાથે દેખાયા હતા.
7/9

અહીં બતાવીએ દઇએ કે પતિ રિતેશને તલાક આપ્યા બાદથી આદિલને ડેટ કરી રહી છે. આદિલ એક બિઝનેસમેન છે.
8/9

રાખી સાવંત ઉંમરમાં આદિલથી સાત વર્ષ મોટી છે, જેને લઇને તે હંમશા સોશ્યલ મીડિયા પર ટ્રૉલ પણ થઇ રહી ચે. પરંતુ તેનુ કહેવુ છે કે તેના આ બધી વાતોથી કંઇક ફરક નથી પડતો.
9/9

રાખી સાવંત
Published at : 23 Jul 2022 03:15 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
લાઇફસ્ટાઇલ
દેશ