શોધખોળ કરો
Shama Sikanderએ પિન્ક બિકીનીમાં બતાવ્યો પોતાનો કાતિલ અંદાજ, તસવીરો જોઇને ફેન્સ થયા દિવાના
Shama_Sikndar
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શમા સિકન્દર પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. શમા સિકન્દર આજકાલ એક્ટિંગથી દુર પોતાનો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. શમા સિકન્દર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેને ફેન્સની સાથે પોતાનો પિન્ક બિકીની વાળો હૉટ અવતાર શેર કર્યો છે. શમા સિકન્દરની આ તસવીરો ખુબ ચર્ચામાં આવી છે.......
2/7

આ પિન્ક કલર બિકીનીમાં શમા સિકન્દર એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.
Published at : 06 Jul 2021 03:05 PM (IST)
આગળ જુઓ





















