શોધખોળ કરો
દુબઇમાં 'Pool Baby' બનીને ફરી રહી છે જેકલિન ફર્નાન્ડિઝ, પાણીમાં મસ્તી કરતી તસવીરોએ મચાવ્યો તહેલકો
Jacqueline_Fernandez
1/6

મુંબઇઃ બૉલીવુડની શ્રીલંકન બ્યૂટી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) આજકેલ રામ સેતુના શૂટિંગમાં બિઝી છે, અને હંમેશા પોતાના કૉ સ્ટાર અને નવી બેસ્ટ ફ્રેન્ડ બનેલી નુસરત ભરુચા (Nushrat Bharucha)ની સાથે મસ્તી કરતી દેખાય છે. હવે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોથી એક્ટ્રેસે પડતા પાણીની વચ્ચે સોશ્યલ મીડિયાનુ ટેમ્પરેચર હાઇ કરી દીધુ છે. તેનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
2/6

ખરેખરમાં, જેકલિન ફર્નાન્ડિઝે દુબઇ ટ્રીપ દરમિયાનની તસવીરો જેવી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, એવો તહેલકો મચી ગયો.
Published at : 13 Nov 2021 02:51 PM (IST)
આગળ જુઓ





















