શોધખોળ કરો
47ની ઉંમરે પણ એકદમ ફિટ છે આ હીરોઇન, યોગા-જીમમાં યુવા એક્ટ્રેસીસને પણ આપે છે માત, જુઓ ફિગર ફિટનેસની તસવીરો......
Malaika_Photos_
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા હંમેશા પોતાના લૂક્સ અને ફિટનેસને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, તાજેતરમાં જ તેને યોગા ક્લાસની બહાર સ્પૉટ કરવામાં આવી છે. આ દરમિયાન મલાઇકા અરોડા એકદમ સુંદર લૂકમાં દેખાઇ. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. જુઓ એકદમ ફિટ ફિગની તસવીરો...... (Photos- Manav Mangalani)
2/7

આ દરમિયાન મલાઇકા અરોડાના ચહેરા પર માસ્ક લગાવીને રાખ્યુ હતુ. (Photos- Manav Mangalani)
Published at : 08 Sep 2021 10:49 AM (IST)
આગળ જુઓ





















