શોધખોળ કરો
New Photos: હદથી વધુ ડીપનેક ટૉપની સાથે એક્ટ્રેસે પહેરી લીધો એકદમ ટુંકો ડ્રેસ, પછી સોફા પર આપ્યા આવા પૉઝ........
Monalisa Photo: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) આજકાલ ખુબ ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર તેની તસવીરો અને વીડિયો વીજળીના વેગે વાયરલ થઇ રહ્યાં છે.
ફાઇલ તસવીર
1/5

Monalisa Photo: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) આજકાલ ખુબ ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર તેની તસવીરો અને વીડિયો વીજળીના વેગે વાયરલ થઇ રહ્યાં છે. મોનાલિસા ટીવી અને ફિલ્મોની ટૉન્ડ બૉડી ફિગર કરનારી એક્ટ્રેસ છે. તેના ફેન્સ તેની દરેક સ્ટાઇલ પર ફિદા છે.
2/5

સોશ્યલ મીડિયા પર ભોજપુરી સ્ટાર મોનાલિસા ખુબ જ લોકપ્રિય છે, અને ફેન ફોલોઇંગની એક લાંબી લાઇન છે. પોતાની અદાઓથી દરેકને દિવાના કરી દે છે.
Published at : 12 Aug 2022 01:28 PM (IST)
આગળ જુઓ





















