શોધખોળ કરો
Rakulpreet Singh Net Worth: કરોડોની સંપતિની માલિક છે જેકી ભગનાનીની દુલ્હનિયાં રકુલ પ્રીત સિંહ, જાણો ટોટલ નેટવર્થ
રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રકુલ પ્રત સિંહ ખૂબ જ જલ્દી એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનવા જઈ રહી છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Rakulpreet Singh Net Worth: રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રકુલ પ્રત સિંહ ખૂબ જ જલ્દી એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનવા જઈ રહી છે. આવામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અભિનેત્રીની નેટવર્થ કેટલી છે. ખરેખરમાં જેકી ભગનાનીની દુલ્હનિયાં બનનારી એક્ટ્રેસ રકુલ પ્રીત કરોડોની સંપત્તિની માલિક છે, તે નેટ વર્થમાં અભિનેતાને પણ ટક્કર આપી રહી છે.
2/7

રકુલ પ્રીત સિંહ માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રીએ બૉલીવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ 'યારિયાં'થી કરી હતી. જે બાદ તે સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.
Published at : 10 Jan 2024 12:40 PM (IST)
આગળ જુઓ





















