શોધખોળ કરો
Emily Ratajkowski On Her Sexuality: બ્રેટ પિટને ડેટ કરવાની ચર્ચા વચ્ચે એમિલીએ ખુદને ગણાવી બાયૉસેક્યૂઅલ
Emily Ratajkowski On Her Sexuality: એમિલી રાતાજકૉવ્સ્કી તાજેતરમાં જ અભિનેતા બ્રેડ પિટની સાથે પોતાના કથિત રોમાન્સને લઇને ચર્ચામાં રહી છે.
ફાઇલ તસવીર
1/9

Emily Ratajkowski On Her Sexuality: એમિલી રાતાજકૉવ્સ્કી તાજેતરમાં જ અભિનેતા બ્રેડ પિટની સાથે પોતાના કથિત રોમાન્સને લઇને ચર્ચામાં રહી છે. જોકે, બન્નેને હજુ સુધી એક બહાર નીકળતા નથી જોવામા આવ્યા.
2/9

પરંતુ કેટલાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બન્ને એક સાથે ફરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી એક સીરિયસ સંબંધમાં નથી. એમિલી રાતાજકૉવ્સ્કી અને બ્રેડ બન્ને હાલના સમયમાં તલાક ગાળમાંથી પસાર થઇ રહ્યાં છે.
Published at : 11 Oct 2022 03:46 PM (IST)
આગળ જુઓ





















