શોધખોળ કરો
શું શોએબ મલિક સાથે તલાક લઈ રહી છે Sania Mirza? આ સ્ટાર્સ પણ લવ મેરેજ બાદ થયા છે અલગ
Sania Mirza Divorce News: ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થવા જઈ રહી છે. પરંતુ આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે બંને લવ મેરેજ કર્યા બાદ અલગ થયા હોય.
ફાઈલ ફોટો
1/8

સાનિયા મિર્ઝા તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થવા જઈ રહી છે. પરંતુ આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે બંને લવ મેરેજ કર્યા બાદ અલગ થયા હોય.
2/8

વાસ્તવમાં લગ્નના 12 વર્ષ બાદ સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ આવવાના અહેવાલો છે. બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને રિપોર્ટ્સ અનુસાર બંને અલગ રહેવા લાગ્યા છે. ચાલો જાણીએ કેટલાક એવા સ્ટાર્સ વિશે જેઓ લગ્નના ઘણા વર્ષો પછી એકબીજાથી અલગ થઈ ગયા. તેમાંથી કેટલાકે તેમની નવી દુનિયા બનાવી લીધી છે.
Published at : 08 Nov 2022 08:03 PM (IST)
આગળ જુઓ





















