મુંબઇઃ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન 22 મેએ 21 વર્ષની થઇ ગઇ છે, આવામાં દુનિયાભરમાં સુહાનાના ફેન્સ તેને સોશ્યલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. સુહાના આજકાલ ન્યૂયોર્કમાં છે, અને તેને ત્યાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.
2/8
આ દરમિયાન સુહાનાએ સોશ્યલ મીડિયા પર ફેન્સને પોતાનો બર્થડે લૂક શરે કર્યો છે. તેનો આ લૂક ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
3/8
સામે આવેલી આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે સુહાના ખાને આ ખાસ દિવસ માટે એકદમ હૉટ બૉડીકૉન ડ્રેસ પહેરેલો હતો. આની સાથે જ તેને આ લૂકનો સપોર્ટ કરવા માટે વાળનો ખુલ્લા રાખ્યા હતા.
4/8
તમને જણાવી દઇએ કે સુહાના ખાન શાહરૂખ અને ગૌરી ખાન બન્નેની ખુબ નજીક છે. નાની ઉંમરમાં જ સુહાનાનુ ફેન ફોલોઇંગ જબરદસ્ત મોટુ છે.
5/8
તેની દરેક પૉસ્ટની ફેન બેસબ્રીથી ઇન્તજાર કરે છે, અને આ કારણ છે કે તેની તસવીરો હંમેશા સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.
6/8
હાલ સુહાના ન્યૂયોર્કમાં ફિલ્મમેકિંગ અને એક્ટિંગનો કોર્સ કરી રહી છે.
7/8
ઉલ્લેખનીય છે કે, તમામ સ્ટાર ડૉટર્સના બૉલીવુડ ડેબ્યૂ બાદ હવે તમામને સુહાનાના ડેબ્યૂનો ઇન્તજાર છે.
8/8
તમામ તસવીરો સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.