શોધખોળ કરો
Pics: એક્ટ્રેસ Raashi Khannaની નવી તસવીરોએ વધાર્યુ ઇન્ટરનેટનુ તાપમાન, સિઝલિંગ લૂક વાયરલ
ફાઇલ તસવીર
1/8

Raashi Khanna Pics: સાઉથ ઇન્ડસ્ટ્રીની દમદાર એક્ટ્રેસ રાશિ ખન્ના (Raashi Khanna)નુ નામ આજે એક બૉલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે. તે પોતાની સુંદરતા અને હૉટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને પોતાની નવી લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને ઇન્ટરનેટનુ તાપમાન વધારી દીધુ છે.
2/8

તાજેતરમાં જ સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્નાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8

આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને રાશિએ ખુદ શેર કરી છે, આમાં તે સુંદરતા અને બૉલ્ડનેસ કારણે કમાલની લાગી રહી છે.
4/8

ખરેખરમાં, રાશિ ખન્ના તમને આ તસવીરોમાં બ્રાલેટ અને પ્લાઝો પહેરીને દેખાઇ રહી છે, આમાં એક્ટ્રેસનો નવો લૂક સામેલ થયો છે.
5/8

સોશ્યલ મીડિયા પર રાશિ ખન્નાની આ લેટેસ્ટ તસવીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
6/8

રાશિ ખન્ના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની હૉટ તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે.
7/8

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ રાશી ખન્નાએ બૉલીવુડ સુપરસ્ટાર અજય દેવગનની ફેમસ વેબ સીરીઝ રૂદ્રામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વેબ સીરીઝના માધ્યમથી રાશિ ખન્નાએ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ પણ કર્યુ હતુ.
8/8

એટલુ જ નહીં આગામી સમયમાં રાશિ ખન્ના હિન્દી ફિલ્મ કલાકાર શાહિદ કપૂરની સાથે ફિલ્મ ફર્જીમાં પણ દેખાશે. જેને અમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.
Published at : 02 Jul 2022 10:53 AM (IST)
આગળ જુઓ
Advertisement





















