શોધખોળ કરો
Spotted: મુંબઇમાં મમ્મી Kajolની સાથે આઉટિંગ કરતી દેખાઇ Ajay Devgnની દીકરી Nyasa, શોર્ટ ડ્રેસ પર ચોંટી ગઇ બધાની આંખો, જુઓ તસવીરો.....
Nysa_Devgan_
1/9

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી Kajolને તાજેતરમાં જ દીકરી Nyasaની સાથે મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાન તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. અહીં તેની તસવીરો અમે તમને બતાવી રહ્યાં છીએ. (Photo Credit: Manav Manglani)
2/9

કાજોલ દીકરી ન્યાસાને સાથે લઇને વર્કઆઉટ કરવા માટે આવી હતી. (Photo Credit: Manav Manglani)
Published at : 30 Aug 2021 10:59 AM (IST)
આગળ જુઓ





















