શોધખોળ કરો
સ્કાય બ્લૂ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં 'ચાંદની' બની શ્રીલીલા
Sreeleela Saree Look: સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ રોબિન હૂડને કારણે ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ સાડી લુકમાં પોતાની તસવીરો શેર કરી છે.
All Photo Credit: Instagram
1/6

Sreeleela Saree Look: સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ રોબિન હૂડને કારણે ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ સાડી લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. 'પુષ્પા 2' માં 'કિસિક' ગીતને પોતાના દમદાર સ્ટેપ્સથી ધૂમ મચાવનાર શ્રીલીલા પોતાની સુંદરતાથી ચાહકોને મોહિત કરે છે. આ અભિનેત્રી પોતાના ફોટાથી ચાહકોના દિલ જીતી લે છે.
2/6

તાજેતરમાં તેણીએ સાડીમાં પોતાના ફોટા શેર કર્યા છે જેના પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી. શ્રીલીલા સ્કાય બ્લૂ નેટ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે.
Published at : 26 Mar 2025 10:42 AM (IST)
આગળ જુઓ





















