શોધખોળ કરો
સુહાના ખાનથી લઈને ખુશી કપૂર સુધી, અભિનેત્રી નહીં... આ સ્ટાર્સની દીકરીઓ છે સોશિયલ મીડિયા સેન્સેશન
સુહાના ખાન - ઇરા ખાન (ફાઈલ ફોટો)
1/7

બોલિવૂડ અને ટીવી જગતમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પોતાની દીકરીઓ જેટલી જ ફેમસ છે. સુહાના ખાન હોય કે પલક તિવારી, આ દીકરીઓ જેઓ પોતાના માતા પિતા જેટલી જ ફેમસ છે.
2/7

તમે બધા કૃષ્ણા શ્રોફના હોટનેટ્સથી વાકેફ છો. જેકી શ્રોફની દીકરી ફિલ્મી દુનિયામાં કોઈ રસ દાખવતી નથી, તેમ છતાં તે કોઈપણ અભિનેત્રી જેટલી ફેમસ છે.
Published at : 10 Feb 2022 08:18 AM (IST)
આગળ જુઓ





















