શોધખોળ કરો
2020માં સૌથી વધુ સર્ચ થયો સુશાંત સિંહ રાજપૂત, ફિમેલ લિસ્ટમાં દીપિકા-કંગાને પછાડી સૌથી ઉપર છે આ હોટ એક્ટ્રેસનું નામ, જાણો
1/8

યાહુ ઈન્ડિયાએ વર્ષ 2020માં સૌથી વધુ સર્ચ થનાર સેલિબ્રિટીઓની યાદી જાહેર કરી છે. જો આ લિસ્ટમાં ટોપ-5 Male Bollywood Celebsની વાત કરીએ તો સૌથી ઉપર નામ સુશાંત સિંહ રાજપુતનું છે. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી લીધી હતી અને આ મુદ્દો અનેક મહિના સુધી મીડિયામાં ગૂંજતો રહ્યો હતો.
2/8

આ લિસ્ટમાં કંગના બીજા અને દીપિકા પાદુકોણ ત્રીજા નંબરે છે. કંગના આ વર્ષના શરુથી લઈને અંત સુધી ખૂબ ચર્ચામાં રહી હતી. આ સિવાય દીપિકા ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ વધુ સર્ચ કરવામાં આવી હતી.
Published at :
આગળ જુઓ





















