શોધખોળ કરો
સુષ્મિતા સેન ફેન હતા રોહમન, ભૂલથી ઓપન થઇ ગયો સોશિયલ મીડિયામાં આ મેસેજ, ત્યારબાદ બની આ ઘટના
સુષ્મિતા સેન-રોહમન શૉલ
1/7

સુષ્મિતા સેન અને રોહમન શોલના રસ્તા હવે અલગ-અલગ થઇ ગયા છે. ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ બનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. ફેન્સ માટે આ સમાચાર શોકિંગ છે.
2/7

સુષ્મિતા સેનની લવ સ્ટોરી પણ દિલચશ્પ છે. સુષ્મિતાનું દિલ કોઇ સ્ટાર કે સેલિબ્રિટી પર નહી પરંતુ એક ફેન પર જ ફિદા થઇ ગયું. રોહમન તેને સોશિયલ મીડિયામાં ફોલો કરતો હતો અને ખૂબ જ પસંદ કરતો હતો
Published at : 24 Dec 2021 02:16 PM (IST)
આગળ જુઓ





















