અભિનેત્રી સુષ્મિતા સેન અને તેનો બોયફેન્ડ રોહમન સોલ અલગ થઇ ગયા છે. બંનેના સંબંધ તૂટવા માટેના કારણો માટે સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારના કયાસ લગાવી રહ્યા છે.
2/6
સુષ્મિતા સેને સીધી રીતે તો બ્રેકઅપનું કારણ નથી જણાવ્યું પરંતુ તેમની પોસ્ટ ઘણું બઘં કહી જાય છે. તેમને બ્રેકઅપના અહેવાલની પુષ્ટી કરતા એક પોસ્ટ લખી હતી.
3/6
સુષ્મિતા સેને લખ્યું કે, “ ખુશ રહેવા માટે જોખમ ઉઠાવવા પડે છે. જો કે આ જોખમ ઉઠાવવા માટે પણ હિમતની જરૂર હોય છે” આ પોસ્ટ બાદ લોકો સુષ્મતા સેને પોતાની પ્રેરણા ગણાવી રહ્યાં છે.
4/6
સુષ્મિતા સેને લખ્યું કે, “જિવિત રહેવા માટે અને ખુશ રહેવા માટે જોખમ લેવા પડે છે. બધા જ આવા જોખમ લે છે. જો કે તેને માટે હિમત જોઇએ,. મે પણ આ માટે જ આવું કર્યું હતું. કોઇ તેને ગલત રીતે ન લેવું જોઇએ”.
5/6
બ્રેકઅપ બાદ સુષ્મિતા સેને લખ્યું હતું કે,” આ સંબંધ દોસ્તીથી શરૂ થયો હતો અને દોસ્તી રહેશે. સંબંઘ તો બહુ પહેલાથી પૂરો થઇ ગયો હતો પરંતુ પ્રેમ રહેશે,
6/6
બંને એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે. બંનેએ 2018થી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા જ બંનેની ફર્સ્ટ ટાઇમ વિઝિટ થઇ હતી.