શોધખોળ કરો
ખેડૂતોને સમર્થન આપવા સિંધુ બોર્ડર પર પહોંચી આ એક્ટ્રેસ, તસવીરો શેર કરતાની સાથેજ લોકોએ કરી ટ્રોલ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ત્રણ અઠવાડિયાથી પણ વધુ સમય દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે આ કાયદાને પરત લેવામાં આવે છે. ખેડૂતોના આ આંદોલનને અનેક બોલિવૂડ હસ્તીઓ સમર્થન આપી ચૂકી છે. એવામાં એભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ગુરુવારે સિંધુ બોર્ડર પર ખેડૂતોને પોતાનું સમર્થન આપવા પહોંચી હતી. (તસવીર-ટ્વીટર @ReallySwara )
1/4

કેટલાક યુઝરે કહ્યું કે, સ્વરા ખેડૂત આંદોલનમાં મફતનું ખાવા માટે પહોંચી છે તો કેટલાકે કહ્યું કે સ્વરાના પહોંચતાની સાથે જ ખબર પડી ગઈ છે કે આ બીજુ શાહીનબાગ છે. જો કે, કેટલાક લોકો સ્વરાના સમર્થનમાં પણ આવ્યા.
2/4

સ્વરાએ ધરણા સ્થળ પર લીધેલી પોતાની કેટલીક તસવીરો શેર કરીને લખ્યું કે, “એક નમ્રતા આપવાનો દિવસ, પ્રદર્શનકારી ખેડૂતો અને વૃદ્ધોનું ધૈર્ય, સંકલ્પ અને દ્રઢતા જોવા માટે.” સ્વરાના આ પગલાની કેટલાક લોકો પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલાક સવાલો ઉઠાવી રહ્યાં છે. (તસવીર-ટ્વીટર @ReallySwara )
3/4

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ત્રણ અઠવાડિયાથી પણ વધુ સમય દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે આ કાયદાને પરત લેવામાં આવે છે. ખેડૂતોના આ આંદોલનને અનેક બોલિવૂડ હસ્તીઓ સમર્થન આપી ચૂકી છે. એવામાં એભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ગુરુવારે સિંધુ બોર્ડર પર ખેડૂતોને પોતાનું સમર્થન આપવા પહોંચી હતી. (તસવીર-ટ્વીટર @ReallySwara )
4/4

સ્વારે કેટલીક તસવીરો પણ શેર કરી છે. જો કે તેની આ તસવીરોને લઈને તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે. (તસવીર-ટ્વીટર @ReallySwara )
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર